logo

દબાણ હટાવવા ગયેલી smc ની ટીમ અને ફ્રૂટ વેચનારાઓ વચ્ચે થયું ઘર્ષણ

સુરત,પાલ મા ફૂટપાથ પર કેરી વેચનારાઓ શ્રમજીવીઓ અને દબાણ ખાતા ના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થતા એક ગરીબ શ્રમજીવી મહિલા ના માથા માં દબાણ ખાતા ના મહિલા અધિકારી એ માથા મા દંડા વડે માર મારવામાં આવ્યો છે.મહિલા ને માથા ના ભાગે ઇજા થતા સારવાર અર્થે ખસેડાઇ છે .
બીજી મહિલા ના હાથ માં નાનું બાળક છે છતાં દબાણ ખાતા ના મહિલા અધિકારી દંડા ઉપર દંડા વરસાવી રહી હતી .
સુરત મા આવા ગણા વિસ્તાર છે કે જ્યાં દબાણ કરી ને બેઠા છે તો શું દબાણ ખાતુ આવી રીતે જ કાર્યવાહી કરી દબાણ હટાવશે ?
દબાણ ખાતા ના આ મહિલા અધિકારી નો આવો વ્યવહાર યોગ્ય છે ?

208
4814 views